જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સહયોગથી દિવ્યાંગજનો માટેની પરિક્ષણ શિબિર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની ADIP સ્કીમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને એલીમ્કોના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટરાઈઝડ ટ્રાઈસીકલ, કેલીપર, વ્હીલચેર, ટ્રાયસીકલ, બગલ ઘોડી, એમ.આર.કીટ, સી.પી.ચેર, સ્માર્ટ ફોન, બ્રેઈલ સ્ટીક, બ્રેઈલ કિટ, કાનના મશીન, કૃત્રિમ હાથ-પગ, વિગેરે જેવા સાધનો વિતરણ કરવા માટે એસેસમેન્ટ કરવા બાબતના કેમ્પનું આયોજન તા.૧૧/૧૨/૨૦૨૩ થી તા.૧૬/૧૨/૨૦૨૩ સુધી સવારના ૧૦.૦૦ કલાકેથી સાંજના ૫.૦૦ કલાક સુધી નીચે મુજબના સ્થળોએ રાખવામાં આવેલ છે. જેથી છોટાઉદેપુર જિલ્લાના નીચે મુજબના સ્થળો પર દિવ્યાંગજનોને સદર એસેસમેન્ટ કેમ્પમાં બહોળી … Continue reading જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સહયોગથી દિવ્યાંગજનો માટેની પરિક્ષણ શિબિર